માં કામલ ફાઉન્ડેશન એટલે સેવા સાથે સ્વનિર્ભરતાની પથદર્શક મહિલા સંસ્થા.

નર્સિંગ અને પેરામેડિકલ ક્ષેત્રે સેવાઓ :

  • એડમીશન માર્ગદર્શન
  • કોચિંગ અને ટ્રેનીંગ
  • સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક તૈયારી
  • પ્લેસમેન્ટ (નોકરી)

ફાઉન્ડેશન "સેવા સાથે સ્વનિર્ભરતા" ના મુદ્રાલેખથી વિધાર્થીઓને નર્સિંગના અભ્યાસ વખતે જ પોતાની ફી જેટલો સ્ટાઇપંડ (પગાર) અપાવી પગભર બનાવે છે જેથી તેણે પોતાના અભ્યાસના ખર્ચ માટે પરિવાર પર નિર્ભર રહેવુ પડે નહી.

ફાઉન્ડેશન માંથી છેલ્લા 17 વર્ષ દરમ્યાન 7,000 થી વધારે બહેનોએ સફળતા પૂર્વક હેલ્થ વર્કર તાલિમ પૂર્ણ કરી છે અને તેઓ આજે વિવિધ સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી પોતાના પરિવારને મદદરૂપ થઇ ગૌરવયુક્ત જીવન જીવે છે.

(નોંધ: કોર્સ અને ફીની વિગતો માટે નીચે આપેલા "INQUIRY SIGN UP" બટન પર ક્લિક કરો.)

 Help Desk